Warning: Undefined array key "id" in
/home/u951910801/domains/dholerasir.co/public_html/updateinner.php on line
2
Dholera Latest Updates
Welcome
Updates
- ગુજરાત સરકારે એલોન મસ્કની ભારત મુલાકાત માટે ભારે ઉત્સાહ પ્રકટ કર્યો છે.
- રાજ્ય સરકારે ટેસ્લા-ઇલેક્ટ્રિક વાહન માટે રેડ કાર્પેટ ઓફર કરવાની તડામાર તૈયારી કરી રહી છે.
- ધોલેરા SIRને પ્રોત્સાહન આપી રહી છે અને આ વિસ્તારમાં ખાસ્સી સુવિધાઓ વિકસાવી ચૂકી છે.
- ગુજરાતમાં મારૂતિ સુઝુકી, ટાટા અને ફોર્ડના ઓટો પ્લાન્ટ અગાઉથી જ કાર્યરત છે.
- રાજ્યમાં સેમી કંડક્ટર ફેબ એકમો પણ આવી રહ્યા છે, જે ટેસ્લા માટે જરૂરી છે.
© Copyright @ 2012 Dholera SIR.co. All Rights Reserved.